મંદિર મસ્જિદ ચર્ચ ગુરુદ્વારા હું જ્યાં પણ ફરિયો મને દેખા યા દરેક જગ્યા એ પક્ષીઓના "માળા" ત્યારથી લાગ્યું કે માણસો હમેશા કંઇક મેળવવા માટે એક બીજા ને વગોવે છે. અને હમેશા જાતિ પર આવીને ઊભા રઈ જાય છે. પણ આ પંખીઓ તો બંધે બંદગાહ કરે છે ને ઈશ્વર ને દરેક જગ્યા એ જુવે છે. અને પોતાના માળા એ આવીને ઊભા રઈ જાય છે. પણ માણસ બીજા ના "માળા"ને પીખી ને પોતાનો "માળા" બનાવે છે. ને બીજાના " માળા" માં આવીને બળજબરી થી વસી જાય છે. છે ને આપણે અદભૂત માણસ જાત..!
#માળો