આત્મનિર્ભર બનો તો આ પક્ષીઓ જેવા...
તાંતણા થી માળો બાંધીઓ...
અન્ન અને પાણી પણ પોતની રીતે મેળવે છે...
તેમના બચ્ચા પણ મોટા થઈ પોતની મંજિલે ઉડી જાય છે..
ક્યાં તમે જોયા છે કોઈ પણ પક્ષીને વાતે વાતે ભગવાની ની મદદ લેતા..
તેમનું પરિશ્રમ જ તેમની પ્રાર્થના છે..
#માળો