માળો મારા માટે માં નો વ્હાલ અરે મારા માટે શૂ?
વ્યક્તિ માટે માનો વ્હાલ એટલે માળો. યાદ કરો
માળા નો ગૃહપ્રવેશ પુત્રવધુ ને આગળ કરી પ્રથમ
પગલું. માં ના પ્રતેક અંગ માંથી અશ્રુ ભર્યું હાસ્ય.
(આ હાસ્ય ફક્ત માં પાસે જ છે )પુત્રવધુ ના ઓવરના આશીર્વાદ કે તારે પગલે આપણો માળો
બંધાયો. એટલે માનો વ્હાલ =માળો.
#માળો