.....................................#માળો .....................................
.......................................................................................
દુનિયાદારીની મહેફિલ મૂકી દઈ
જાળ તોડીને જાવું છે
મળે જો સથવારો કોઈનો
તો હાલતા ભેળા થાવું છે
યુવાનીએ તો ડામ દીધા
જીવતર મેલીને જાવું છે
#માળો જો દેખાય નાનકડો
તો એ રસ્તે ચાલતાં થાવું છે
#માળો
✍....મનીષ ગૌસ્વામી
✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴