જગતરૂપી માળામાં ભાતભાતના ને નોખા નોખા લોકો રહે છે જેમા ધણા લોકો ભગવાન ની આગ્ના અને ઉપાસના રૂપી પાંખોથી ઉડીને ભગવાન પાસે પહોંચી જાય છે અને ઘણા લોકો પોતાની પાંખો હલાવ્યા વગર એમ ને એમ બેસી રહે છે
( શીખ - પ્રભુ પાંખો આપે ઉડવાનો પ્રયત્ન આપણે જ કરવો ધટે )
#માળો