સાચી મરી તે માળા ની કિંમત જે માળો બનાવે છે એજ જાણે છે ....
બાકી બચ્ચા તો ઊડતા સીખતાજ ઊડી જાય છે...
બાપુ કાંઈ સમજાય છે...
જેને આપણા માટે મકાન બનાવ્યું છે રેવા માટે....
એજ આપણે વેચી ને નવા મકાન કે નવા સેહેર તરફ વડી જાય છે....
તો સમજો થોડું મા બાપ ની મીલકત વેચવા કરતા એમાં પ્રેમ થી વસો...
kp__rocks
#માળો