Gujarati Quote in Poem by Vrajesh Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમયના ઝાડ ઉપર જવાબદારીની ડાળીએ,
મેં આપણા સાથ રૂપી એક માળો બાંઘ્યો હતો,

જેમાં પ્રેમ, વિશ્વાસ ને લાગણી ના ટુકડા તું લાવી હતી,
ને સમજણ, સહનતા સાથે મેં વધુ પ્રેમ રાંધ્યો હતો,

એટલે જ કદાચ કેટલાય મુશ્કેલીયોના વંટોળ ને
પરિસ્થિતિના વરસાદ સામે એ ક્યારેય ય ભાંગ્યો નહતો!

#માળો #contestoftheday #આજનોશબ્દ #goodmorning #nest #aashiyana #vrajeshable

Gujarati Poem by Vrajesh Patel : 111452657
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now