પક્ષીઓની વ્યથા - માળો
ગાઢ થઈ ગયા ઝાડ અને માળો
રહ્યો નથી ભરોસો નભને ધરાનો.
પંખીએ હવે ઘર દૂર ખરીદ્યા કિંતુ
માનવીએ લીધા જંગલોના ધરાબા.
છબીમાં કેદ રહશે માનવીના પ્રહારે
પક્ષીની વ્યથા કહેતા હું શરમાયો.
કહે!, ગુજારો અમારો ટંક તો નીકળે છે
રેહવાં નથી અમારે કોઈ સુરક્ષિત માળો.
નથી અમારે પાકા ઈંટો ના મકાનો
રોજ રહે અમારે ભય ના ઓથારો.
સુરક્ષિત નથી અમારાં બાળને બચ્ચાઓ
હે માનવ! તુજ કર હવે કંઇક રસ્તાઓ.
હે માનવ! તુ જ કર સુરક્ષિત રસ્તાઓ
#માળો
#માળો