માફી:
માફી આપવી અને માફી માંગવી એટલે એક
મોટા અપરાધ સમાન ન હોય એવું લાગે છે.કારણ કે,
માણસ કરેલી ભૂલ ની માફી માંગે છે ત્યારે સામે વાળો
માણસ અભિમાન માં આવી જાય છે અને દશે દિશાએ
ઢંઢેરો પીટી ને માફી માગવા આવેલા માણસ નું ભયંકર
અપમાન કરી દે છે, ત્યારે માફી માગવા આવેલો માણસ
માફી માંગી ને પસ્તાય છે.
માફી માગવા વાળા માણસ ને એક સમજ આવી ગઇ કે માફી માણસ પાસે નહીં પણ ભગવાન પાસે મંગાય,અને
ખાનગી વાતો પણ ભગવાન ને જ કહેવાય ,કેમકે, ભગવાન
કદી કોઈ ને નથી કહેતો. એટલે જ માફી માગવી અને માફી આપવી એ માણસ જાતિ માટે તો અપરાધ ગણાય. એટલે કે માફી શબ્દ માટે માણસ લાયક જ નથી.
મારા આ "માફી" ના લેખ પર કોઈ ખોટું લગાડતા
નહિ, કારણ કે માફી,,,,,,🙏🙏🙏🙏
" તોફાની" પવન સાથે વરસાદની મજા આવી રહી હોય
તો બીજા ને પલાળી માંગી મસ્તી કરી લેવી.માફી માગવા જેવા
કામ માપ માં જ કરવા સારા.
માફી માગવા આવેલા માણસ માટે એ માણસે
એવું વિચારવું જોઈએ કે મેં કોઈ ગુનો કર્યો હોવો જોઈએ,
એટલે એણે માણસ ને માફી ન માગવા દેવી જોઈએ, કેમકે
આપણે જીવીશું તો ભુલો તો થવાની જ છે તો પછી શા માટે
ખોટા અહંમ મા રહેવું.
" ભૂલો હોય તો સુધારીને વાંચવું"
નમસ્તે,,,