" શીખ "
અનુમાન ખોટું હોઈ શકે પણ,
અનુભવ ક્યારે પણ ખોટો નથી હોતો.
કારણ કે, અનુમાન આપણા જીવનની કલ્પના હોય છે,
પરંતુ અનુભવ જીવનની શીખ હોય છે.
શબ્દો તો છે માત્ર ખાલી ખર્ચ કરી નાખો,
પ્રેમ, લાગણીવાળા બોલી બોલીને
એમ પણ એકદિવસ આપણે મૌન થઇ જવાનાં છીએ.
- સોહમ બ્રહ્મભટ્ટ