જગત જનની જગદમ્બાનું વિરાટ સ્વરૂપ એટલે સ્ત્રી.
જે મહાન શક્તિશાળી છે.
સ્ત્રીની વ્યાખ્યા કરવી ને ઓળખવી અઘરી છે. હાં એ સ્ત્રી છે
નારી તું નારાયણી ની કહેવત ને ઉજાગર કરી મહાશક્તિ બતાવી છે.
સ્ત્રી એ કોઈની પત્ની તો કોઈની માતા.
કોઈની બેન તો કોઈની દીકરી.
અનેક સ્વરૂપે જગત સમક્ષ ઉભી છે