આજે કોઈ ને પણ પૂછીશું ને કે- મહાત્મા ગાંધી નો જન્મદિન ક્યો છે..?? તો બધા પાસેથી જવાબ મળશે...પણ કદાચ પૂછીશું ને કે - વીર સાવરકર નો જન્મદિન ક્યારે છે? તો કદાચ કોઈ ભાગ્યે જ નીકળશે...!!
ભારતની આઝાદીમાં જેટલું યોગદાન ગાંધીજીનું છે તેટલું જ સાવરકર નું પણ છે...ગાંધી મહાત્મા છે તો સાવરકર સિંહપુરૂષ છે...!!!
૧૩૭ મી જન્મજયંતિ પર સાવરકરને કોટી કોટી વંદન...!!