બહુ જીવ્યાં કિધેલું કરી કરી ને....
હવે થાય છે થોડી મનમાની કરીએ....
ઈચ્છા તો છે જ આછી આછી તને....
કેમ ના એને થોડી વધુ દિવાની કરીએ....
ઠોકર ખાઈ ને ઊભાં થઈ જાણીએ છીએ....
એમ કાંઈ થોડી પાછીપાની કરીએ....
બંદીશોમાં રહી જોયું તો ક્યાં મળી ગયું કઈ....
એ વાત પર આ વખતે ચાલ કંઈક તોફાની કરીએ....
#તોફાની
#તોફાની