Gujarati Quote in Poem by Parul

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પૂરા જગતમાં ફેલાયેલો છે કોરોના
બધાને હેરાન કરતો આ કોરોના
કામ ધંધા બગાડનાર આ કોરોના
કેવો નિરાળો છે આ વાયરસ કોરોના
માણસ ને માણસથી ડર છે અેવો કોરોના
અમીરી ગરીબી ન જુઅે કોરોના
પોતાની મરજી મુજબ ફેલાય આ કોરોના
કેવો નિરિળો છે આ વાયરસ કોરોના.

Gujarati Poem by Parul : 111452294
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now