Prem_222:
મારા તોફાનો થી એ વાકેફ હતી, છતાં પણ!
મારા પ્રેમ માં પડવા એ પાગલ હતી,
ખબર હતી કે બહુ બધી ગર્લ ફ્રેન્ડ છે, છતાં પણ!
મને પસંદ કરનારની લાઇન મા લાગેલ હતી,
ક્યારેક ક્યારેક તો ગુસ્સો પણ કરતો, છતાં પણ!
રડી રડીને મારી યાદમાં રૂમાલને પલાળતી હતી,
રાત આખી ઇંતેજાર કરે, મોડી રાતે વાત કરતો, છતાં પણ!
મિનિટોમાં ગુસ્સો છોડીને પ્રેમ થી સુવળાવતી હતી,
કોલ કરવાનું ઘણી વાર ભૂલી પણ જતો, છતાં પણ!
યાદોમાં હમેશને રહેંશે, ભૂલકણાને યાદ અપાવતી હતી.
#તોફાની