Gujarati Quote in Whatsapp-Status by Meena Parmar

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રૂધાયં રહ્યો છે શ્ર્વાસ હવા ઓ થઈ છે કઈકં ઝેર જાણે માણસ ઉપર ઉતયો છે આ કેવો કુદરત નો કહેર જાણે મુક્ત મને મહાલતો આજે છે માનવ ચાર દિવાલો માં સુમસાન સડકો ને વેરાન ભાસતુ આખુ શહેર જાણે પડયો છે કામનો ખડકલો ને માનવી પડયાં નવરા ધુપ વીતી રહ્યો છે મુસીબત નો એક્કેય પ્રહર જાણે શુભ સમાચાર સાભળી ને તો જમાનો થયો લોકોને હરરોજ મળી રહી છે અહીં ખરાબ જ ખબરો જાણે પરિવાર વચ્ચે ઘરમાં સુરક્ષિત છે માનવી છતાં હજુહદંય માં તો કોરોના ના મોત નો ડર જાણે... મીનુ

Gujarati Whatsapp-Status by Meena Parmar : 111452188
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now