Gujarati Quote in Blog by Kotak Sanket

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આટોપી તો લઉં સઘળું પણ સમય નથી....

ઉગતા સૂરજ ની પૂજા તો ઠીક પણ ઢળતી સાંજ ને માણવાનો સમય નથી....

દોડતી સવાર ને થાકેલી સાંજ...મીઠી રાત ની નીંદર નો સમય નથી...

ગાડી,બંગલા,રુપિયા બધું છતાં કંઈક બાકી છે વિચારવાનો સમય નથી....

whatsapp facebook twitter માં જ લાગણી દર્શાવતી આ દુનિયા ને એકમેક ને મળવાનો સમય નથી....

શું શોધું છું ....શું મળશે..શેની છે તમન્ના....ખુદ ને એ પૂછવાનો સમય નથી....

ખરેખર..શું આટોપું શું રાખું શું લઈ જઈશ...નકકી કરી લઉએ...કદાચ મર્યા પછી કુદરત કહેશે રહેવા દે ભાઈ.."સમય નથી"......

Gujarati Blog by Kotak Sanket : 111452002
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now