વાતો મારી હવે એમને બેમતલબ ની લાગે છે . ...
ખામોશી મારી હવે પ્રલય લાગે છે...
કેમ કરી મનાવું એમને હવે .....
રિશાવાની એમની આ અદા બહુ ગજબ લાગે છે ...
ખોવાઈ ગયું એમનું હાસ્ય ક્યાં કેમ જાણે.....
હવે આખું શહેર અમને તો ચોર લાગે છે....
છું એ જ હું ને એ જ એ....
તો પણ હવે એકબીજા અજનબી લાગે છે.....
વાતો મારી બેમતલબ ...ખામોશી એમને પ્રલય લાગે છે.....