શ્વાસ આપ્યા તોય જીવે નહિ
એમાં ઈશ્વર નો શો વાંક
દરિયા તણું મિજાજ તોફાની
ધીરજ ની નાવ તું હાંક
ને રોજ કહું છું ને આજે કહું છું
ત્યારે રાક્ષસ અલગ હતા
આજે રાક્ષસ અલગ છે
જીવ આપ્યો ભગવાને જીવવા નું તમારે છે
જન્મ આપ્યો ભારત ભૂ, માં ,
એને સાચવ વાની તમારે છે
અનેક ટુકડા થઈ ચૂક્યા છે, ને હજી સડિયાંત્રા ચાલુ છે
આંખો તમારી બાંધેલ નથી તમે ખુદ કરેલ બંદ છે
#તોફાની