કુદરત સહેજ રીસાયું તો જિંદગીની બેલેન્સશીટનાં પાયાં મૂળભૂત રીતે જ હલી ગયાં
જે શારીરિક સ્વાસ્થ્યને મિલકતના મથાળા અંતર્ગત ચાલુ મિલકત (Current Asset) તરીકે બતાવતાં
તેને હવે ચાલુ જવાબદારીના (Current Liability) મથાળા અંતર્ગત સામાજિક જવાબદારી તરીકે બતાવીએ છીએ.
જોકે થવું તો આમ જ જોઈએ!
✍🏽..પંકિલ દેસાઈ