સાગરના પટ પર શું આ નીર ની નિરવતા ભાળું! ભીંતર નાં સુસવાટા ક્યોં સમજાય છે,
ખળખળ વહેતી સરીતા ભાળી મન પ્રફુલ્લિત થાય છે, માતંગ પર થી પડે ભોંય પર તે વેદના ક્યોં કોઈને સમજાય છે
કુવામાં વહે ક્યોં પાણી? બંધન ચોતરફ વર્તાય છે, ખાલી બેલુડા પડે ભીંતર ત્યાં ધબકારા સંભળાય છે,
ચહેરો શાંત દેખાય ભલે ભીંતર મન તોફાને ચડયું એવું આંખોના દર્પણમાં દેખાય છે.