.....................................#તોફાની ....................................
.......................................................................................
દોડતો મનુષ્ય ગાડીનો ઘોંઘાટ
રમતા બાળકો હસતી ગલીઓ
થંભી ગયુ અચાનક બધું
કારણ તમે સમજો છો?
પૈસાની લાલચ જીવનું જોખમ
જરૂરીયાત કેટલી જીવન માટે
બધું સમજાઈ ગયુ અચાનક
કારણ તમે સમજો છો?
રામાયણે રેકોર્ડ તોડ્યા
સમય આટલો ક્યાંથી આવ્યો
કારણ તમે સમજો છો?
વિજ્ઞાનને ઊંચાઈ પર લઈ જતા
#તોફાનને નોતરી દીધું
જીવન એટલે સંકળાઈ ગયું
એ કારણ હવે સમજાઈ ગયું.
#તોફાની
✍...મનીષ ગૌસ્વામી