બાળપણના એહ તોફાની ચહેરા યાદ આવે છે
ધીંગામસ્તી અને તોડફોડ માંજ આનંદ આવે છે
મિત્રો સાથે અહીં તહીં રખડવામાં મોજ આવે છે
હોમ વર્ક ના કર્યું હોય તેવી તો ફરિયાદો આવે છે
મિત્રોના ડબ્બા જમતા મીઠાઇનો સ્વાદ આવે છે
લાસ્ટ બેન્ચે બેસીને તો સારા પરિણામ આવે છે
ખબર નહોતી આ માસુમ બાળપણને કે આવનાર જવાનીમાં જવાબદારીનો ધોધ આવે છે
બાળપણના એહ તોફાની ચહેરા યાદ આવે છે
બાળપણના એહ તોફાની ચહેરા યાદ આવે છે
બાળપણના એહ તોફાની ચહેરા યાદ આવે છે.
#તોફાની