#તોફાની
ગુરુવાર - ગુરુ નું મહત્વ.......
guru hoy tyan mithu tofan thayj
શિક્ષક, અધ્યાપક, માસ્તર, ગુરુ
ગુરુ સૌ કોઈના જીવનમાં વિદ્યા અને સંસ્કાર દાતા છે. ગુરુ નો અર્થ..ગુ એટલે અંધકાર..અને રું એટલે પ્રકાશ... આમ અંધકાર માંથી પ્રકાશ તરફ અને અજ્ઞાન માંથી જ્ઞાન તરફ લઈ જાય તે ગુરુ. માસ્તર એટલે માં ના સ્તર જેટલું શકિતશાળી છે તે માસ્તર છે. શિક્ષક ને બચાવો...દેશ ને ઉગારો..આજે સત્ય ઘટના ઉપર વાત કરવી છે. એના જ શબ્દોમાં.
રોમ (ઇટાલી) મા મારે આયકર ભરવાનો થયો. અતિ વ્યસ્તતા ને લીધે નિયત સમયે હું આ કર ના ભરી શક્યો. એ કારણ સર મારે કોર્ટ મા જવું પડ્યું.
ન્યાયાધીશની સમક્ષ હાજર થતાં, તેમને મને આમ થવાનું કારણ પૂછ્યું. મે કહ્યુ, હું એક પ્રોફેસર છું, મારી વ્યસ્તતા ને લીધે કર ભરવાનો મને સમય ના મળ્યો. હું મારી વાત હજુ તો રજૂ કરું તે પહેલા જ ન્યાયાધીશે કહ્યું.
"કોર્ટ મા એક શિક્ષક ઉપસ્થિત છે". બધા લોકો ઊભા થઈ ગયા. તેઓએ મારી માફી માંગી અને કર પણ રદ કરવામાં આવ્યો.એ દિવસે હું એ દેશ ની "સફળતા નું રહસ્ય" પામી ગયો. સર્વ શિશકગણ ને સન્માનપૂર્વક સમર્પિત..નમન...વંદન..પ્રણામ.
VVIP અને VIP...Defination
(૧) વૈજ્ઞાનિક અને શિક્ષક ને અમેરિકા મા વીઆઇપી નો દરજ્જો મળે છે.
(૨) ફ્રાન્સ ના ન્યાયાલય મા ઉપસ્થિત લોકોમાંથી ફકત શિશકો ને જ ખુરશી ઉપર બેસવાનો અધિકાર મળે છે.
(૩) જાપાન મા કોઈ શિક્ષક ને પકડવા માટે પોલીસે સરકાર પાસે પરવાનગી લેવી પડે છે.
(૪) કોરિયા મા શિક્ષક ને બધાજ અધિકાર પ્રાપ્ત થાય છે જે ભારત મા card બતાવવા થી મંત્રીઓ ને મળે છે.
(૫) અમેરિકા અને યુરોપ માં પ્રાથમિક શિક્ષકો ને સહુ થી વધુ પગાર મળે છે. કેમકે તેઓ બહુ નાના બાળકો ને તૈયાર કરે છે અને એ કાચી માટી માથી ઘડો બનાવવા જેટલું કપરું કામ છે.
ashish bina, thoda tofani ho jaye aur rumani ho jaye