Gujarati Quote in Shayri by Mital

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#તોફાની
તોફાનો તારા મને બહુ પ્યારા લાગે છે,
દરિયાના મોજા ની જેમ ઉછળતા ન્યારા લાગે છે,
પણ થઇ જાય ક્યારેક તું શાંત,
તો દરિયામાં તોફાન આવવાના ભણકારા લાગે છે..

Gujarati Shayri by Mital : 111451480
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now