મિત્રો દરેક વ્યક્તિ ની અંદર કોઈ ને કોઈ શક્તિ છુપાયેલી છે અને આપણા ભારત દેશમાં ૧ કરોડ ૩૫લાખ વ્યક્તિઓ કે તેનાથી પણ વધારે વસવાટ કરતા હશે જો આપણે બધા મળી આપણી શકતીને દેશના વિકાસ ના કામ માં લગાડીએ તો આપણો દેશ બધા દેશને પાછળ રાખી દેય એટલો શકતિશાળી દેશ બનાવી શકીએ.
#શકિતશાળી