#શકિતશાળી
🙏🏻"સમય અને સ્થિતિ" ક્યારેય પણ બદલી શકે છે...માટે
ક્યારેય કોઈનું અપમાન ન કરવું
ક્યારેય કોઈનું નીચા ન ગણવા
તમે #શકિતશાળી છો પણ સમય તમારાથી પણ વધારે શકિતશાળી છે...
"કંઠ આપ્યો કોયલને તો રૂપ લઇ લીધું"
"રૂપ આપ્યું મોરને તો ઇચ્છા લઈ લીધી"
"આપી ઇચ્છા ઇન્સાનને તો સંતોષ લઈ લીધો"
"આપ્યો સંતોષ સંતને તો સંસાર લઈ લીધો"
ન કરશો ક્યારેય અભિમાન ભગવાને મારી-તમારી જેવા કેટલાને માટીથી બનાવ્યા છે અને માટી માં
મેળવી નાખ્યા છે.👏🏼