Gujarati Quote in Blog by Jay Makwana

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

!મન ડગ!
*બોલ ને હવે...
*શું.
*આજે બે મહિના ની આસપાસ બે ચાર લોકો થી ઢળતી સાંજે નો એક સરસ્વતી નો કંઠ કોયલ કરે છે.
*બોલ ને હવે.
*શું.
*ફરી એ મુખવાળો સૂરજ અંદર બહાર મેઘધનુષ નાં રંગો થી આનંદીત છે.
*બોલ ને હવે.
*શું.
*પણ ઓલા વૃક્ષો તો એક એક પાંદડે પાંદડે લીલાં પ્રકાશનાં પ્રીત કરે છે.
*પણ એક વિશાળ વિચારથી કોઈ ખોરવાઈ છે..તો કેમ એકાંત બંધનો માં અંગત ના સરનામા કોરાં...
!વાતો નાં પાના ! એ આરઝુ સવાર!

Gujarati Blog by Jay Makwana : 111450685
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now