શક્તિશાળી ની પરિભાષા ને બળ થી ના આંકી શકાય,
દરેક શક્તિશાળી છે,
કોઈ તન થી તો કોઈ મન થી,
કોઈ વિચારો થી તો કોઈ કર્મ થી,
કોઈ ત્યાગ થી તો કોઈ બલિદાન થી,
કોઈ શબ્દ થી તો કોઈ મૌન થી,
દરેક શક્તિમાન છે, પણ શક્તિ નો ઉચિત ઉપયોગ મનુષ્ય ને શક્તિશાળી બનાવે છે.
#શકિતશાળી