જેના બળે કરીને આ પૃથ્વી અધ્ધર રહી છે...
જેની કૃપાથી પાળ વિનાનો સમુદ્ર પોતાની મર્યાદા લોપતો નથી..
જેની આજ્ઞાએ કરીને સૂર્ય અને ચંદ્ર ઉદય અને અસ્ત પામે છે...
જેની ઇચ્છા એ કરી ને સમગ્ર જગતમાં શીતળ વાયુ વાય છે...
જેના સંકલ્પ માત્રથી આ આકાશ સ્થિર રહ્યું છે
એવું શક્તિશાળી તત્વ એટલે " ઈશ્વર "
#શકિતશાળી