આ જગતમાં પરમાત્માએ અનેક કલાકૃતિના સર્જન કરતા કરતા છેલ્લે એક એવું સર્જન કર્યું અને તેના પછી તેણે હાથ ધોઈ નાખ્યા અને એવું એક પોતાનું અપર સ્વરૂપ સમાન જે શક્તિશાળી સર્જન કર્યું તેનું નામ સ્ત્રી .
દાદીમા - લાડ
નાની - હેત
માં - કલ્પવૃક્ષ
બહેન - સ્નેહ
પત્ની - સર્વસ્વ
દિકરી - વાત્સલ્ય
ફોઈ - પ્રેમ
માસી - મમતા
મામી - વ્હાલ
કાકી - અમીદ્રષ્ટી.....
( માં - કલ્પવૃક્ષ = એવું ઘટાદાર વૃક્ષ કે જેની પાસે બેસી જે પણ માંગો એ નિઃસંદેહ મળે જ )
#શકિતશાળી