Gujarati Quote in Microfiction by Purvi

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘણા લોકો કહે છે મારા
જીવન નો કોઈ અર્થ નથી

આપણે નામ પણ અર્થ
વગર નું નથી પાડતા તો

ઈશ્વર એ આપેલુ આ
જીવન અર્થ વગર નું કેમ હોય?

પ્રકૃતિ ના દરેક તત્વો માં
કોઈ તો અર્થ હોય જ છે


#અર્થ

Gujarati Microfiction by Purvi : 111449884
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now