શુ તુ એમ સમજે છે....
શુ તુ એમ સમજે છે કે,
આપણા ગુસ્સા અને વણ આવકારેલા વાકયુધ્ધ થી પ્રેમમા ઓટ આવશે....
હુ હવે મો ફુલાવીને બેસીસ,
અને રાહ જોઈશ તારા બોલાવવાની....
જાણુ છુ હુ ટેવછે તને,
મારા સામેથી બોલાવવાની આદતની....
તને જબરદસ્તી બોલવાની જરૂરત જ નઈ રાખુ,
હુંજ બોલાવી લઈશ તને સદાય.