મને તો હતું કે તું ફૂલોથી વધાવશે,ને અહીં તો પથ્થરો ફેંકાયા,ઝાકળબિંદુ ની જેમ પ્રતીક્ષા કરતી, હું એ પણ ભૂલી ગઈ કે, તારા હૈયે તો કોઈ બીજું વસે છે,દુનિયા આખીની સામે ધુત્કારી અંધારામાં મળવાની વાતો કરતો,ને અજવાળામાં મૌન રહી નજરઅંદાજ કરી, તું દોસ્તીના નામે સોગંધ ખાય એનો કોઈ અર્થ નથી