કાવ્ય શીર્ષક - અર્થ તંત્ર
અર્થ નું આ તંત્ર આજે ખુબ ગંભીર છે,
આર્થિક બાબતે સ્થિતિ ખુબ અસ્થિર છે.
વિકાસશીલ દેશોનો જીડીપી કેમ ખંદાયો છે?,
અનિયંત્રિત ધીરાંણોથી વિશ્વબેંકે અટવાયો છે.
આર્થિક વૃદ્ધિદર ઉપલવર્ગ માટે સર્જાયો છે,
નીચલા વર્ગને હથેળીમાં ચાંદથી સંતોષયો છે.
રાષ્ટ્રએ આર્થિક કારોબારમાં હસ્તક્ષેપ કર્યું,
દેશના ભ્રષ્ટ નેતાઓએ ખાનગીકરણ કર્યું.
ઝડપી આર્થિક વિકાસ માટે નિકાસ થાય છે,
અહી લોકોને સ્વદેશી માટે વિશ્વાસ થાય છે.
# અર્થ #