આજનાં શબ્દ #સમાચાર
# અર્થ એ પુંલ્લિગ શબ્દ છે. તેના વિવિધ અર્થ આ પ્રમાણે થાય છે:
૧. હેતુ, મતલબ
૨. સમજ, સમજૂતી
૩. ધન, સંપત્તિ
૪. ગરજ, ઇચ્છા
૫. ખપ, ઉદ્દેશ, પ્રયોજન
૬. ધર્મઆદિ ચાર પુરુષાર્થમાં નો બીજો (ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ)
અર્થ ને અંગ્રેજીમાં purport, purpose કહેવાય.
અર્થને હિંદીમાં हेतु, मतलब કહેવાય.
જો જો ઉપર આપેલ અર્થનાં અર્થનો અનર્થ ના થાય!
આશા રાખું કે આ શબ્દ સમાચાર આપને બાઈટ લખવામાં મદદરૂપ નીવડશે.
#અર્થ