મે તો નીખાલસતા થી સાવ સીમ્પલ શબ્દોમા મારી નીરદોષ્તા કહી દીધી, પણ નહોતા ભાવ કયાય અંતરમા તે પણ તમે તો જગાવી દીધો, છંછોડયું છે તમે નીરદ્રોષ નું રદય તોડી ને તો હવે મલમ બીજો કોઈ થોડું લગાવશે, જીવનમા કયારેય કયાયથી ન મળ્યો હોય તેવો આધાત તમે આપ્યો છે , વધું તો તમને શું કહું...