‘એક વખત…..
કાન્હા એ રાધા ને પૂછ્યું :……
”રાધે, તારે મારી તસવીર
શણગારવી હોય.,
તો, તું કેવી રીતે શણગાર..?
હીરા થી, મોતીઓ થી, સોના થી,
ચાંદી થી,
ફૂલ થી, કે.. મોર પંખ થી…?.. ને..
રાધા એ મલકાય ને કહ્યું : ”કાન્હા, હું
તારી તસવીર.
શણગારીશ મારા ‘પ્રેમ’ થી….