અર્થ સમજાયો નઈ, કંઈ, મને તારા ચૂપ રહેવાનો,
આ તો કેવી રીત છે,ખુદ પર ઝુલ્મ ગુજારવાની!!
બેફામ પ્રેમ કરેલો ,કોઈ હક ન'તો તને... ,મને દર્દ આપવાનો !!!
હશે, હવે!!!,જવા દે, ઝરણાઓ એ થોડા જોયા હશે, સપનાં ,દરિયા ને મળવાના!!!
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૨૬ મે ૨૦૨૦
#અર્થ
#જોવા માટે ક્લિક કરો