એક દિવસ રમેશે તેના મિત્ર રામુ ને એક પ્રશ્ન પુછીયો...
રમેશ : ચાલ મારા પ્રશ્નનો જવાબ આપ...
રામુ: પુછ પેહલા
રમેશ : એક છોકરી ને છોકરો બંને એકબીજા ની વિરુદ્ધ ઉભા છે..એ છોકરી એને ક્યાર ની બોલાવી રહી છે..પણ છોકરો સાંભળતો નથી...શું કારણ હશે..
રામુ: બંનેનો ઝઘડો થયો હશે..
રમેશ :ના
રામુ : તો પછી છોકરો બહેરો હશે...
રમેશ : ના છોકરો અને છોકરી માં કોઈ જ ખામી ના હતી..એમના બધા અંગો કામ કરતા હતા..
રામુ : તો પછી શું હોઈ શકે..મને નથી ખબર તું કહી દે..
ચાલો મિત્રો તમને કરણ ખબર છે તો કહો...