Gujarati Quote in Book-Review by Akshay Vanra

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હેલ્લો માતૃભારતી ચાલો વાંચીએ મારી સાથે " ચાલ કહું આજે તને " ( પ્રેમ પત્ર )

ઘણા સમયથી પ્રેમ વિશે લખવાનું વિચારી રહ્યો હતો છેલ્લે પ્રેમ પત્ર લખ્યો. અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં આપણે આપણી લાગણીઓ ને રજુ કરવાની રીતો બદલી છે. કેમ કે અત્યારે વાત કરવી એના પ્રિય પાત્ર સાથે સેહલુ થઈ ગયું છે.
જ્યારે આપણે ભુતકાળમાં ડોક્યુ કરી એ તો ત્યારે પત્ર લખતા અને એ પત્ર લખ્યાં પછી ના થોડાક દિવસોમાં મળતો. પણ જ્યારે જેના માટે લખ્યો હોઈ એ વાંચે તો એક હાસ્ય સાથે લાગણીઓ છવાઈ જતી અને આંસુ રુપે વહી પડતી.

મેં પત્ર શરુઆતથી લખ્યો છે. પ્રેમ છે તો કેહવો પળે ને ? તો હું પણ મારો પ્રેમ કબુલ કરું છું. મારી લાગણીઓને શબ્દો વળે શણગારયા છે એક નવી વાંચા આપી છે.

તો " ચાલ કહું આજે તને "

આશા છે કે તમને બધાં ને જરુર વાંચવું ગમશે.

( પત્રના બીજાં પાર્ટ જલ્દી રજુ કરીશ )

ચાલો વાંચી એ....

https://www.matrubharti.com/book/19885387/chaal-kahu-aaje-tane

તમારો અક્ષય

તમારા શબ્દોની પ્રતીક્ષામાં 💕

Gujarati Book-Review by Akshay Vanra : 111449175
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now