જીવન ના બે અર્થ
૧) ભોગ વિલાસ કરી આ મોંધો મનુષ્ય દેહ વેડફી નાખવો
૨) ભજન ભક્તિ કરી આ દેહને સાર્થક કરવો
૧) માઇક સુખ દુઃખોથી ભરેલું છે અને અંતે ધોર નરક યાતના
૨) ભક્તિ થી અહીં પણ સુખ અને દેહ પછી ભગવાનના ધામનું સુખ
૧) આઠે પહોર મન ઉદવેગ અને ખોટા વિચારો માં ભમ્યા કરે છે
૨) આઠે પહોર મન ભગવાનના લીલા ચરિત્રો રૂપી ભક્તિનું અલૌકિક સુખ માણે છે
૧) હેરાન હેરાન. ૨) આનંદ આનંદ
( શાણા તો સમજે સાન માં , ડફણાં કેમ ખાવા )
#જોવા માટે ક્લિક કરો