Gujarati Quote in Blog by Aradhyaba

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

******** અથૅ ‌*******

શબ્દ શબ્દ નો અર્થ બદલાઈ ગયા,
પ્રેમ કરી પુષ્પો ને અહીં પથ્થર ઘસાઈ ગયા.

હોય ત્યારે વ્હાલા પછી વજુદ બદલાઈ ગયા,
અહિં વાતે વાતે વિચાર બદલાઈ ગયા.

કોઈ માટે લાગણી નો વરસાદ વરસી ગયા,
કોઈ અહીં ભીંજાય ને પણ કોરા રહી ગયા.

પ્રેમ કરવાના અહીં અથૅ જ બદલાઈ ગયા,
સ્વાથૅ ના સંબંધો હતા ને રાધા કૃષ્ણ બનવા ગયા.

હતા અહીં હિર રાંઝણા જે પ્રેમ અમર કરી ગયા,
જ્યાં હતો નહીં પ્રેમ નો કોઈ અથૅ તે અનથૅ કરી ગયા.

કોઈ મારા કોઈ તમારા તો કોઈ એકલા રહી ગયા,
અહીં શબ્દો શબ્દો ના અથૅ બદલાઈ ગયા..
✍️ Aradhya ba

Gujarati Blog by Aradhyaba : 111449007
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now