✍🏼મારી પ્રિય જિંદગી
જરા ધીમી ધીમી ચાલજે
બહુ જલ્દી ના કરીશ
કેમ કે તું પાછી
આવીશ નહિ
ઘણા કામ છે બાકી
કોઈ ની
નારાજગી દુર કરવાની છે
કોઈ ના હૃદય માં
સ્થાન લેવું છે
કોઈ ના જીવન માં
સથવારો આપવો છે
મારી પ્રિય જિંદગી
તું ઉતાવળ ના કર
મારે કોઈ ના જીવન માં
એક પ્રકાશ બની જવું છે..
🌹🌹