#Click to see
પ્રેમ ના નામે મજાક કરો છો.....
રહો છો બીજા ના દિલ મા ને પ્રેમ મને કરો એમ કહો છો....
પ્રેમ નો સાચો અર્થ ભી તને ખબર છે?.....
તું જે આઝાદી ના નામે શું કરે છે એ બધુ મને ખબર છે.
છતા હું ચુપ છું......
કેમ કે હું તને પ્રેમ કરું છું....
અને તારી બધી ગેમ હું સમજું છું.....
જોયે સાચી તાકત મારા પ્રેમ મા છે......
કે તારા પ્રેમ ના નામે રમાતી ગેમ મા છે...