#જોવા માટે ક્લિક કરો
મને સમજવો હોય તો મારા પ્રોફાઈલ પર ક્લિક કરો,
મારી દોસ્તીને સમજવી હોય તો મારી સાથે વિતાવેલા સમય પર ક્લિક કરો,
મારા પ્રેમને સમજવો હોય તો મારા હૃદય પર ક્લિક કરો,
મને વાંચવો હોય તો મારી રચનાઓ પર ક્લિક કરો,
પણ સૌથી પહેલા,
મને પારખવા અને જોવા માટે ક્લિક કરો મારી દોસ્તી પર...