Gujarati Quote in Shayri by Bhavesh ( Bhavin ) Thakor

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કઈંક તો ખાસ હતું એના ચહેરા માં નહીંતર ચેહરા તો નઝર આગળ ઘણા જ હતા,

પણ ચહેરા ચહેરામાં કાંઈક તો ફર્ક હશેજ ને,

નહીંતર તો આ હૃદય ની લાગણી એકજ ચેહરા માટે કંઈક ખાસ કેમ હોય છે.?..

ભાવિન.#.#

Gujarati Shayri by Bhavesh ( Bhavin ) Thakor : 111448687
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now