Gujarati Quote in Blog by Rupen Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોરોના વાયરસે તેના શરુઆતના સમયમાં વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો હતો. આ એક મહામારી હોવાથી લોકોમાં જબરદસ્ત ભયનો માહોલ પણ ઉભો થયો હતો. કોરોના વાયરસના સંક્રમણથી ઘણાબધા લોકોએ પોતાના સ્વજન,નોકરી, ધંધા, રોજગાર અને ઘણુ બધુ ગુમાવ્યુ છે, છતાં પણ આપણે કેમ કોરોનાને થેન્કયુ કહેવુ જોઇએ તે જાણવા Rupen Patel લિખિત "થેન્કયુ કોરોના" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19885624/thank-you-corona

Gujarati Blog by Rupen Patel : 111448574
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now