The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
"ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવૈ નમ:" ગુરુ પુર્ણિમા ના પાવન અવસર પર ગુરુ નું મહત્વ જાણીએ . ગુરુ પાસે દરેક સવાલનો જવાબ અને દરેક પ્રશ્નોનું સાચુ નિવારણ છે. ગુરુ એ દરેક મુશ્કેલીની યુક્તિ છે. ગુરુ પાસે જ્ઞાનની વાણી હોય છ. ગુરુ પાસે જ્ઞાનનો ભંડાર હોય છે,તેના થકી આપણને ઘણુ જાણવા અને જ્ઞાન મળે છે.ગુરુ માર્ગદર્શક અને પથદર્શક છે. ગુરુ એ અદભુત અનુભૂતિ છે. ગુરુપાસે અપાર પ્રેમ હોય છે. ગુરુ એક સારા મિત્ર પણ બની શકે છે. ગુરુ ભગવાન સમાન છે. ગુરુ એ આધ્યાત્મિકતા અને ધાર્મિકતાની વ્યાખ્યા છે. ગુરુના સાનિધ્યમાં જીવનનું જરુરી જ્ઞાન, માર્ગદર્શન મેળવવાનો પ્રયાસ કરવો જોઇએ. કૃષ્ણ વંદે જગદગુરૂમ જો કોઇ ગુરુ ના હોય તો મનોમન કૃષ્ણને ગુરુ માની કૃષ્ણ વંદે જગદગુરૂમ નો મંત્ર અપનાવી લેવો. ભગવાન કૃષ્ણ જ્ઞાન થકી જીવન જીવવામાં મદદ કરશે.
#કોવિડ19 માટે #પતંજલિ ની આયુર્વેદિક દવા #કોરોનિલ લોંચ થઇ
#મૂર્ખ મિત્ર કરતા હોંશિયાર દુશ્મન સારા
ઘરમાં ભુકંપના આંચકા બહાર કોરોના અને વરસાદ માણહ કરે તો શું કરે?
#રક્તદાન કોઇકનું જીવન બચાવે છે. ચાલો રક્તદાન કરીએ! #BloodDonorDay #donateblood #donatebloodsavelives #donatetoday #donatelife #donatebloodsavelives
માત્ર એકવાર જોવાય તેવુ મુવી Gulabo Sitabo મિર્ઝાના રોલમાં અમિતાભ બચ્ચન ની એકટીંગ લાજવાબ પણ સ્ટોરી કંઇ ખાસ નહીં. અમિતાભ બચ્ચનનો મેકઅપ, તેમની ચાલવાની ,બોલવાની સ્ટાઇલ, તેમના કપડા પર ઘણું રીસર્ચ અને સરસ કામ કરવામાં આવ્યુ હોય તે જોવા મળશે મુવીમાં. શુજિત સિરકાર આનાથી વધુ સારું મુવી બનાવી શકયા હોત પણ જુહી ચતુર્વેદીની સ્ટોરી કંઇ ખાસ નહીં હોવાનું એક કારણ હોઇ શકે. આયુષમાન ખુરાના, બ્રિજેન્દ્ર , વિજય રાજની એકટીંગ પણ સારી છે. મુવી માં ફાતિમા મહેલ નામની જુની પુરાણી હવેલી, તેના માલિક મિર્ઝા અને તેમની બેગમ, બાંકી ના રોલમાં આયુષમાન ખુરાના અને અન્ય ભાડુઆતોની સ્ટોરી છે. મિર્ઝા ભાડુઆતોને હવેલી બહાર કાઢવા કેવા કેવા કાવતરા કરે છે અને ભાડુઆત શું કરે છે, પુરાતત્ત્વીય વિભાગ, વકીલ કેવા કાવતરા કરે છે તે સ્ટોરીમાં છે . અંતે બેગમ શું કરે છે, મિર્ઝા અને ભાડુઆતોનું શું થાય છે તે જોવા એકવાર મુવી જોવાય. મેગા સ્ટારર મુવી Gulabo Sitabo ઓટીટી પ્લેટફોર્મ આવવાથી હવે નવો ટ્રેન્ડ પણ શરુ થશે.
તમે કેટલા સારા વ્યક્તિ છો તે બીજા સાથે કેટલું સારું વર્તન કરો છો તેના પર નિર્ભર છે. @RUPEN
અબોલ પ્રાણીઓ પ્રત્યે #નિર્દય બનતા પહેલા યાદ રાખજો "ઉપરવાળો બધુ જોવે જ છે "
કયારેક #ઉગ્ર થવાથી બનતી વાત બગડે છે એટલે વિચારીને જ #ઉગ્ર થવુ
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser