Gujarati Quote in Romance by Mehul Dusane

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમે જેને પ્રેમ કરો છો
જે તમારા દિલ ની સૌથી નજીક ની વ્યક્તિ છે
તમને એના માટે લાગણી છે
તમને એની કાળજી છે
તમે એ વ્યક્તિ માટે કઈ પણ કરવા તૈયાર હો તો એ વ્યક્તિ ને પ્રેમ કરો.
એના સાથે દરેક પળ ને જીવી લો
શું ખબર આવો સમય આવી ક્ષણો ફરી મળે ન મળે.

Gujarati Romance by Mehul Dusane : 111448489
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now